Friday, February 4, 2011

નવી પેઢી - મંથન

"નવી ઉછરતી પેઢી સામે મોટામાં મોટું જોખમ છે..આગલી પેઢીના વર્તનના ઉદાહરણો"
જ્યારથી મેં આ વાંચ્યું છે, સમઝ વાની કોશિશ કરી રહ્યો છું. ઘણા વિચારો આવે છે. 


1 comment:

  1. "કુટુંબમાં માણસની સ્વતંત્રતા, શિસ્ત, ત્યાગની કસોટી થાય છે કારણ કે કુટુંબ એ એકમાત્ર એવી સંસ્થા છે, જે માણસે સ્વયં, પોતાના માટે જ, પોતાની મરજીથી રચી છે."

    ReplyDelete